પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના લોકોને બિહાર દિવસની શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “બિહારના સ્થાપના દિવસ પર બિહારના બધા લોકોને મારી શુભકામનાઓ.”
AP/J.Khunt/GP
बिहार के स्थापना दिवस पर बिहार के सभी लोगों को मेरी शुभकामनाएं। Bihar Diwas greetings to the people of Bihar.
— Narendra Modi (@narendramodi) March 22, 2016