Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બીએસએફના કર્મચારીઓને તેમના સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ના તમામ કર્મચારીઓને તેમના સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રી કહ્યું કે, “તમામ @BSF ભારતના કર્મચારીઓને તેમના સ્થાપના દિવસે શુભકામનાઓ, બીએસએફએ સમર્પણની ભાવનાને દ્રષ્ટાંતરૂપ રજૂ કરી છે અને સરહદને સુરક્ષિત રાખવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ છે.”

AP/J.Khunt/TR/GP