Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બીએસએફના સ્થાપના દિવસ પર તેનાં જવાનોને અભિનંદન આપ્યાં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીમા સુરક્ષા દળ (બીએસએફ)નાં જવાનો અને તેમનાં પરિવારજનોને બીએસએફના સ્થાપના દિવસ પર અભિનંદન આપ્યાં હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “બીએસએફના સ્થાપના પર બીએસફનાં જવાનો અને તેમનાં પરિવારજનોને અભિનંદન. બીએસએફ આપણાં દેશની ધૈર્યયુક્ત અને દોષરહિત સેવાનું ઉદાહરણ પૂરું પાડે છે. તેઓ આપણને મુશ્કેલીઓથી બચાવે છે, પછી તે સરહદ પર હોય કે પછી કુદરતી આપત્તિ અને આફતના સમયે હોય. આપણને બીએસએફ પર ગર્વ છે.”

J.Khunt