Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બીડબલ્યુએફ વિશ્વ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ પી. વી. સિંધુને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બીડબલ્યુએફ વિશ્વ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ પી. વી. સિંધુને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “શાનદાર પ્રતિભાશાળી પી. વી. સિંધુએ ફરી એક વાર ભારતને ગૌરવ અપાવ્યું છું. બીડબલ્યુએફ વિશ્વ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ એમને અભિનંદન. જે ઉત્સાહ અને સમર્પણ સાથે તે બેડમિન્ટન રમે છે તે પ્રેરણાદયક છે. પી. વી. સિંધુની આ સફળતા ખેલાડીઓની પેઢિઓને પ્રેરિત કરશે”

RP