પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, “બુદ્ધ પૂર્ણિમા પર સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. ગૌત્તમ બુદ્ધની મહાન શિક્ષાઓએ સદીઓથી લાખો લોકોને પ્રભાવિત કર્યા છે. તેઓ જ્ઞાન, શાંતિ અને કરૂણાના પ્રતિક છે. તેમની શિક્ષાઓ આપણને એક શાંતિપૂર્ણ અને ન્યાયપૂર્ણ સમાજનું નિર્માણ કરવા માટે સતત પ્રેરિત કરે છે.”
J.Khunt/GP
Greetings on Buddha Purnima. pic.twitter.com/1GTzdJE6jU
— Narendra Modi (@narendramodi) May 21, 2016