Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બુદ્ધ પૂર્ણિમાં નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાનાં પાવન પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ભગવાન બુદ્ધનો ઉપદેશ 21મી સદીમાં ખૂબ જ સુસંગત છે. સમાજમાં દુઃખ અને અન્યાય દૂર કરવા એમનું જીવન સમર્પિત હતું. એમની કરૂણાથી લાખો લોકો પ્રભાવિત થયા હતા.સૌને બુદ્ધ પૂર્ણિમાની શુભકામનાઓ.”

RP