Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બુધ્ધપૂર્ણિમા પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુધ્ધ પૂર્ણિમાના પાવન પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે :

“બુધ્ધ પૂર્ણિમા પ્રસંગે સૌને શુભેચ્છા. આજે આપણે ગૌતમ બુધ્ધના ઉદાહરણ પાત્ર વિચારોને યાદ કરી રહ્યા છીએ. તેમના ઉમદા વિચારો પેઢીઓ સુધી લોકોને પ્રેરણા આપવાનું ચાલુ રાખશે.

ગૌતમ બુધ્ધ આપણને સંવાદી, ન્યાયી અને ભાવનાશીલ સમાજ માટે કામ કરવાની પ્રેરણા આપી રહ્યા છે.”

TR