Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બેંગલુરુ સિટી-નાદેડ એક્સપ્રેસ રેલ દુર્ઘટનાના મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના અનંતપુર જિલામાં બેંગલુરુ સિટી-નાદેડ એક્સપ્રેસના મૃતકોં પ્રત્યે પોતાનો શોક વ્યક્ત કર્યો છે.

“મારી સંવેદનાઓ એ પરિવારોની સાથે છે, જેમના પરિવારજનો બેંગલુરુ સિટી નાદેડ એક્સપ્રેસની દૂર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.” પ્રધાનમંત્રીએ કહ્યું કે મારી સંવેદનાઓ કર્ણાટકના વિધાયક શ્રી વેંકટેશ નાઈકના પરિવારજનો સાથે પણ છે. તેમણે સમાજ પ્રત્યે કરેલી સેવા માટે તેમને યાદ કરાશે.

UM/AP/J.Khunt/GP