Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બ્રિક્સ અંડર-17 ફૂટબોલ ટ્રોફીનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રીએ બ્રિક્સ અંડર-17 ફૂટબોલ ટ્રોફીનું અનાવરણ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેનદ્ર મોદીએ નવી દિલ્હીમાં આજે બ્રિક્સ અંડર-17 ફૂટબોલ ટ્રોફીનું અનાવરણ કર્યું હતું.

કેન્દ્રીય યુવા બાબતો અને ખેલ રાજ્ય મંત્રી શ્રી વિજય ગોયલ અને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ શ્રી પ્રફુલ પટેલ આ પ્રસંગે હાજર રહ્યા હતા. બ્રિક્સ દેશોના રાજદૂતો પણ હાજર રહ્યા હતા.

TR