Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભગવાન બીરસા મુંડાને તેમની જયંતિ પર નમન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બીરસા મુંડાને તેમની જયંતિ પર નમન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું, “હું ભગવાન બીરસા મુંડાને તેમની જયંતિ પર નમન કરું છું. તેમનું અદમ્ય સાહસ આપણા માટે પ્રેરણારૂપ છે.”

ભગવાન બીરસા મુંડાથી પ્રેરિત થઈ આપણે આપણા આદિવાસી સમુદાયોનું સશક્તીકરણ કરી રહ્યા છીએ, જેઓ ભારતનું ગૌરવ છે.

NP/J.Khunt/GP