પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને ભાઇ બીજનાં એવસરે શુભેચ્છા પાઠવી છે.
એમણે કહ્યું કે, “ભાઇ બીજનાં પાવન અવસર પર દેશવાસિયોને હાર્દિક શુભકામનાઓ.”
RP
भाई दूज के पावन अवसर पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) October 21, 2017