Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજી દેસાઇની જન્મજયંતી પર એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રીએ ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજી દેસાઇની જન્મજયંતી પર એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રીએ કહ્યું, “એમણે હંમેશા અનુશાસન અને સિદ્ધાંતો પર આધારિત રાજનીતિ કરી, જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.”

RP