પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના જન્મદિવસે તેમની સાથે ઓડિશાના પહાડપુર ગામમાં ઉપસ્થિત રહેવા બદલ તેઓ ગૌરવની લાગણી અનુભવે છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે પહાડપુર એ રાષ્ટ્રપતિનું ગામ છે અને તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલું કાર્ય ખરેખર પ્રેરણાદાયી છે.
શ્રી મોદીએ રાષ્ટ્રપતિના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી.
પ્રધાનમંત્રીએ એક્સ (X) પર લખ્યું;
“ઓડિશાના પહાડપુર ગામમાં રાષ્ટ્રપતિ જીની સાથે અને તે પણ તેમના જન્મદિવસે ઉપસ્થિત રહેવા બદલ ગૌરવ અનુભવું છું. આ તેમનું ગામ છે અને તેમણે જે કામ કર્યું છે તે ખરેખર પ્રેરણાદાયી છે.
તેમના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું. @rashtrapatibhvn”
Honoured to be in Pahadpur village, Odisha with Rashtrapati Ji and that too on her birthday. This is her village and the work that she has done is truly inspiring.
Praying for her long and healthy life.@rashtrapatibhvn pic.twitter.com/bjOwJuwCa6
— Narendra Modi (@narendramodi) June 20, 2026
ରାଷ୍ଟ୍ରପତି ଜୀଙ୍କ ଜନ୍ମଦିବସରେ ତାଙ୍କ ସହିତ ପାହାଡ଼ପୁରରେ ଉପସ୍ଥିତ ରହିବା ସମ୍ମାନର ବିଷୟ । ଏହା ହେଉଛି ରାଷ୍ଟ୍ରପତିଙ୍କ ଗାଁ ଏବଂ ସେ ଏଠାରେ କରିଥିବା କାର୍ଯ୍ୟ ବାସ୍ତବରେ ପ୍ରେରଣାଦାୟକ ।
ମୁଁ ତାଙ୍କର ସୁସ୍ଥ ଓ ଦୀର୍ଘ ଜୀବନ କାମନା କରୁଛି ।@rashtrapatibhvn pic.twitter.com/CbFxfMd0Dp

SM/BS/JD