Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતની વિકાસગાથા ‘બ્લૂ રિવોલ્યુશનને’  સફળતાની નવી ગાથા બનાવી રહી છે તે દર્શાવતો લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણનનો એક લેખ શેર કર્યો. શ્રી સી.પી. રાધાકૃષ્ણને નોંધ્યું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારતની વિકાસગાથા બ્લુ રિવોલ્યુશનને બીજી સફળતાગાથામાં ફેરવી રહી છે. લેખમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ભારત હવે તેની દરિયાઈ સંપત્તિનો ઉપયોગ કરવા માટે તેની સરહદોની બહાર જોઈ રહ્યું છે. વધુમાં, ટકાઉ માછીમારી દરિયાકાંઠાના સમુદાયો, યુવાનો અને મહિલાઓ માટે નવી તકો ઊભી કરી રહી છે, જે દરિયાકાંઠાના ભારતના આર્થિક સ્વાસ્થ્યને મજબૂત બનાવી રહી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

“@VPIndia થિરુ @CPR_VP નો એક મહત્વપૂર્ણ લેખ, જેમાં તેઓ લખે છે કે પ્રધાનમંત્રી @narendramodi ના નેતૃત્વ હેઠળ, ભારતની વિકાસ ગાથા બ્લૂ રિવોલ્યુશનને બીજી સફળતાની નવી ગાથા બનાવી રહી છે. તેઓ કહે છે કે ભારત હવે તેની દરિયાઈ સંપત્તિનો લાભ લેવા માટે તેની સરહદોની બહાર જોઈ રહ્યું છે. ટકાઉ માછીમારી દરિયાકાંઠાના સમુદાયો, યુવાનો અને મહિલાઓ માટે નવી તકો ઊભી કરી રહી છે. આ દરિયાકાંઠાના ભારતની આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવી રહ્યું છે.”

https://indianexpress.com/article/opinion/columns/vice-president-c-p-radhakrishnan-india-blue-economy-fisheries-revolution-10881220/

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]