Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની જન્મજયંતી પર સલામી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતી પર સલામી અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું સાહસિક અને બહાદુર ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતી પર સલામ કરું છું, જેમણે પોતાની બહાદુરીથી કરોડો ભારતીયોના હૃદય જીતી લીધા છે.”

TR