Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય ક્રિકેટર કરૂણ નાયરને, ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટર શ્રી કરૂણ નાયરને, ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કરૂણ નાયરને ઐતિહાસિક ત્રેવડી સદી બદલ અભિનંદન. તમારી આ નોંધપાત્ર સિદ્ધિ બદલ અમે સૌ આનંદ અને ગર્વ અનુભવીએ છીએ.”

TR