Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલી પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલી પાઠવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “ભારત માતાના વીર સપૂત ચંદ્રશેખર આઝાદને તેમની જયંતી પર મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. તેઓ એક નિર્ભીક અને દૃઢ નિશ્ચયી ક્રાંતિકારી હતા, તેમણે દેશની આઝાદી માટે પોતાના જીવનની આહુતિ આપી દીધી. તેમની વીરતાની ગાથા દેશવાસીઓ માટે પ્રેરણાનો એક સ્રોત છે.”

DK/NP/J.Khunt/GP/RP