Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય બ્લાઈન્ડ ક્રિકેટ ટીમને ટી20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બ્લાઈન્ડ ક્રિકેટ ટીમને બેંગલુરુમાં ટી20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતે બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપ જીત્યો તેનાથી આનંદ અનુભવું છું. ટીમને અભિનંદન. ભારતને તેમની સિધ્ધિ પર ગર્વ છે.

TR