Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય મહિલા હોકી ટીમને એશિયા કપ – 2017 જીતવા બદલ અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમને એશિયા કપ – 2017 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું “મહિલા એશિયા કપ – 2017 જીતવા બદલ આપણી હોકી ટીમને અભિનંદન પાઠવું છું. ભારત તેમના સુંદર પ્રદર્શનથી ખુશ છે.”

J.Khunt/GP/RP