Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમને સુવર્ણ પદક પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યાં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમને રાષ્ટ્રમંડળ રમતોમાં સુવર્ણ પદક પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમને સુયોગ્ય અને ઐતિહાસિક સુવર્ણ પદક! ટીમને અભિનંદન. આ સિદ્ધિ માટે પ્રસન્નતા.”

RP