Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય શટલર પી.વી.સિંધૂને રિયો ઓલિમ્પિકમાં બેડમિન્ટનની મહિલા સિંગલસની સેમિફાઈનલમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શટલર પી.વી. સિંધૂને રિયો ઓલિમ્પિકમાં બેડમિન્ટનની મહિલા સિંગલ્સની સેમિફાઈનલમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, શાનદાર પ્રદર્શન પી.વી. સિંધૂ. તમે ભારતનું ગર્વ છો. ફાઈનલ માટે શુભેચ્છા.

AP/TR