Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારત તથા દુનિયાભરના લોકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતવર્ષ તથા દુનિયાભરના લોકોને દિવાળીની શુભેચ્છાઓ આપી છે.

પોતાના વ્યક્તવ્યમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે હું ભારત તથા દુનિયાભરના લોકોને દિવાળીની શુભેચ્છાઓ આપું છું. દિવાળીની હાર્દિક શુભકામનાઓ.

J.Khunt/PIB Ahmedabad