Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારે વરસાદના કારણે કુંભમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, કુંભમાં ઉપસ્થિત બધા સંતો, શ્રદ્ધાળુઓ અને પ્રયટકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારે વરસાદના કારણે કુંભમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ કુંભના અવસર પર ઉપસ્થિત બધા સંતો, શ્રદ્ધાળુઓ અને પ્રયટકોની સુરક્ષા માટે પ્રાર્થના પણ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ભારે વરસાદના કારણે કુંભમાં માર્યા ગયેલા લોકોની બાબતમાં જાણીને મને ખૂબ દુઃખ થયું” છે. પ્રાર્થના કરું છું કે ઈશ્વર માર્યા ગયેલા લોકોના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.

ઘાયલોને તરત સાજા થવાની કામના કરું છું. હું કુંભના અવસર પર ઉપસ્થિત બધા સંતો, શ્રદ્ધાળુઓ અને પ્રયટકોની સુરક્ષા અને કલ્યાણની પ્રાર્થના કરું છું.

AP/J.khunt/GP