Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ ઈઝરાયલના પ્રમુખ શિમોન પેરેઝના નિધન પર ઈઝરાયલના લોકો સમક્ષ પોતાની સંવેદના વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ ઈઝરાયલના પ્રમુખ શિમોન પેરેઝના નિધન પર ઈઝરાયલના લોકો સમક્ષ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, પૂર્વ પ્રમુખ શિમોન પર્સેના રૂપે આપણે એક મહત્વપૂર્ણ વિશ્વ નેતા અને ભારતના મિત્ર ગુમાવ્યા છે. તેમની વિદાયથી વ્યથિત છું. ઈઝારાયેલના લોકો પ્રત્યે આપણી સંવેદનાઓ.

AP/JKhunt/TR/GP