Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતી પર યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતી પર યાદ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતી પર અને દેશના વિકાસમાં તેમના પ્રદાનને યાદ કરીએ છીએ. ”

TR