Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચૌધરી ચરણ સિંહને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચૌધરી ચરણ સિંહને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ચૌધરી ચરણસિંહજીને તેમની જન્મ જયંતિ પર યાદ કરીએ. ચૌધરી સાહેબે રાષ્ટ્રની પૂર્ણ સમર્પણ સાથે સેવા કરી હતી. તેમણે આપણાં ગામડાંના વિકાસ માટે સખત પરિશ્રમ કર્યો હતો અને હંમેશા આપણાં ખેડૂતોના અધિકારોની રક્ષા કરી હતી.”

J.Khunt/GP