પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન ચૌધરી ચરણસિંહજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. “તેમણે સમાજના વંચિત વર્ગોના કલ્યાણ તેમજ કૃષિની પ્રગતિ અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકે નહીં.,” એમ શ્રી મોદીએ કહ્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન ચૌધરી ચરણસિંહજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. તેમણે સમાજના વંચિત વર્ગોના કલ્યાણ તેમજ કૃષિની પ્રગતિ અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકે નહીં.”
पूर्व प्रधानमंत्री भारत रत्न चौधरी चरण सिंह जी को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। उन्होंने समाज के वंचित वर्गों के कल्याण के साथ-साथ कृषि की प्रगति और किसानों की समृद्धि के लिए अपना जीवन समर्पित कर दिया। राष्ट्र निर्माण में उनके योगदान को कृतज्ञ राष्ट्र कभी भुला नहीं सकता। pic.twitter.com/naGrTf5mVM
— Narendra Modi (@narendramodi) December 23, 2025
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]