Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમનાં જન્મદિવસે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમનાં જન્મદિવસે શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણા પ્રિય અટલજીને જન્મદિવસની શુભેચ્છા. તેમનાં અસાધારણ અને દીર્ઘદ્રષ્ટિયુક્ત નેતૃત્વએ ભારતને વિકાસના માર્ગે અગ્રેસર કર્યું હતું અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધારી હતી. હું તેમનાં સારાં સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.”

J.Khunt/GP