પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રીજીની સાદગી અને રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ હંમેશા પ્રેરણાદાયક રહ્યું છે. તેમણે કહ્યું કે શાસ્ત્રીજીનું સૌમ્ય વ્યક્તિત્વ દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે, જ્યારે તેમનો સંકલ્પ ખડક જેવો અટલ હતો.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“લાલ બહાદુર શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ, જેમની સાદગી અને રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ હંમેશા પ્રેરણાદાયક રહ્યું છે.”
Homage to Lal Bahadur Shastri Ji, whose simplicity and dedication to the nation remain deeply inspiring. pic.twitter.com/edMiRdsf0v
— Narendra Modi (@narendramodi) October 2, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad <img alt=”” src=”http://sta… [
0KB ]
Homage to Lal Bahadur Shastri Ji, whose simplicity and dedication to the nation remain deeply inspiring. pic.twitter.com/edMiRdsf0v
— Narendra Modi (@narendramodi) October 2, 2026