Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીજીને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ.”

J.Khunt/GP/RP