Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મક્કામાં ક્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મક્કામાં ક્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હું પ્રાથના કરું છું કે મક્કામાં ક્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે. હું ઘાયલો જલ્દી સાજા થાય એવી કામના કરું છું.

UM/AP//J.Khunt/GP