Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મણિપુરના રાજ્યપાલ શ્રી સૈયદ અહમદના નિધન પર શોક વ્યકત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરના રાજ્યપાલ શ્રી સૈયદ અહમદના નિધન પર ઊંડો શોક વ્યકત કર્યો છે.

પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં કહ્યું કે, “શ્રી સૈયદ અહમદ એક અનુભવી નેતા હતા. પોતાના લાંબા રાજનીતિક જીવનમાં તેમણે ઘણા મહત્વપૂર્ણ પદો પર કાર્ય કર્યું. તેમના નિધનથી ભારે દુઃખ થયું છે. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.”

AP/J.Khunt/GP