Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મણિપુરના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.

ટ્વીટ કરી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “મણિપુર પોતાની જીવંત સંસ્કૃતિ માટે જાણીતુ છે. મણિપુરના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવી છે. આવનારા વર્ષોમાં રાજ્ય પ્રગતિ કરતુ રહે તેવી શુભેચ્છા.”