પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના સ્થાપના દિવસ પર મણિપુરના લોકોને અભિનંદન પાઠવ્યા છે.
તેમણે પૂર્વોત્તર રાજ્યના સતત વિકાસ માટે પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“મણિપુરના રાજ્યના સ્થાપના દિવસ પર, રાજ્યના લોકોને મારી શુભેચ્છાઓ. મણિપુરે ભારતની પ્રગતિમાં મજબૂત યોગદાન આપ્યું છે. અમને રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાઓ પર ગર્વ છે. હું મણિપુરના સતત વિકાસ માટે પ્રાર્થના કરું છું.”
On Manipur’s Statehood Day, my best wishes to the people of the state. Manipur has made a strong contribution to India’s progress. We take pride in the culture and traditions of the state. I pray for the continued development of Manipur.
— Narendra Modi (@narendramodi) January 21, 2024
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]