Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના સતનામાં થયેલા માર્ગ અકસ્માતમાં જાનહાનિ થવા પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સતનામાં થયેલા માર્ગ અકસ્માતમાં જાનહાનિ થવા પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “મધ્યપ્રદેશના સતનામાં થયેલી દુર્ઘટનાથી ઘણું દુઃખ થયું. સંકટની આ ઘડીએ મારી સંવેદનાઓ પીડિત પરિવારો સાથે છે. જેઓ આ અકસ્માતમાં ઘાયલ થયા છે, તેઓ ઝડપથી સ્વસ્થ થાય એવી કામના કરું છુ.”

RP