Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મનીષ નરવાલ દ્વારા P1 મેન્સ 10 મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હોવાથી ખુશી વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મનીષ નરવાલે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં P1 પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હોવાથી ખુશી વ્યક્ત કરી હતી.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“મનીષ નરવાલની શાનદાર સિદ્ધિ, તેમણે P1 મેન્સ 10 મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં સિલ્વર જીત્યો. તેમની સટીકતા, ફોકસ અને સમર્પણે ફરી એકવાર ગૌરવ અપાવ્યું છે. #Cheer4Bharat”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]