Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘મન કી બાત’ માટે વિચારો આમંત્રિત કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો સંબોધન મન કી બાતની આવતી શ્રેણી માટે લોકો પાસેથી વિચારો આમંત્રિત કર્યા છે. લોકો પાસેથી તેમના વિચાર, મંતવ્યો કે માહિતી MyGov.in પર મંગાવાઈ છે. મન કી બાતની આગળની શ્રેણીનું પ્રસારણ 29 નવેમ્બર, 2015ના રોજ થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તમે 29 નવેમ્બર, 2015 ના રોજ પ્રસારિત થનારા મન કી બાત કાયક્રમ માટે પોતાના મંતવ્યો http://mygov.in/group-issue/inputs-prime-minister-mann-ki-baat-29th-november-2015/. પર શેર કરી શકો છો. તમે 1800 3000 7800 પર ફોન કરીને પણ મન કી બાતની આવતી શ્રેણી માટે પોતાનો સંદેશ રેકોર્ડ કરાવી શકો છો.

J.Khunt