Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મલેશિયાના લોકોને સ્વતંત્રતા દિવસ પર શુભકામના પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મલેશિયાના સ્વતંત્રતા દિવસ પર ત્યાંની જનતાને પોતાની શુભકામનાઓ પાઠવી છે.

પોતાના સંદેશમાં તેમણે કહ્યું કે “હું સ્વતંત્રતા દિવસના અવસર પર મલેશિયાની જનતાને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મલેશિયાની સાથે આપણા સંબંધો ખૂબ ગાઢ છે.”

*****

UM/AP/J.Khunt/GP