Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાકરુણા દિવસ 2017ની ઉજવણી બદલ લેહ લદાખમાંનામહાબોધી આંતરરાષ્ટ્રીય ધ્યાન કેન્દ્રને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાકરુણા દિવસ 2017ની ઉજવણી બદલ લેહ લદાખમાંના મહાબોધી આંતરરાષ્ટ્રીય ધ્યાન કેન્દ્રને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મહાકરુણા દિવસ 2017ની ઉજવણી બદલ લેહ લદાખમાંના મહાબોધી આંતરરાષ્ટ્રીય ધ્યાન કેન્દ્રને અભિનંદન અને હાર્દિક શુભેચ્છા.

ભગવાન બુધ્ધનું જીવન અને ઉપદેશો સેવા, કરુણા અને ત્યાગ છે. તેમણે અહિંસા અને માનવ દુઃખ પર ભાર મૂક્યો હતો.

TR