Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાત્મા અય્યંકલીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા અય્યંકલીને તેમની જયંતી નિમિત્તે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી, તેમને સામાજિક ન્યાય અને સશક્તીકરણના પ્રતિક તરીકે યાદ કર્યા. શ્રી મોદીએ શિક્ષણ અને સમાનતા પ્રત્યે મહાત્મા અય્યંકલીની અતૂટ પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો, નોંધ્યું કે તેમનો વારસો સમાવેશી પ્રગતિ તરફ રાષ્ટ્રની સામૂહિક યાત્રાને પ્રેરણા આપે છે.

X પર અલગ અલગ પોસ્ટ્સમાં, તેમણે લખ્યું:

મહાત્મા અય્યંકલીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ. તેમને સામાજિક ન્યાય અને સશક્તીકરણના પ્રતિક તરીકે યાદ કરવામાં આવે છે. તેઓ જ્ઞાન અને શિક્ષણ પ્રત્યે પણ ખૂબ જ ઉત્સાહી હતા. તેમના પ્રયાસો પેઢીઓને ન્યાયી અને સમાન સમાજ તરફ કામ કરવા માટે પ્રેરિત કરતા રહેશે.”

മഹാത്മാ അയ്യങ്കാളിയുടെ ജയന്തി ദിനത്തി ദ്ദേഹത്തിന് ആദരാഞ്ജലിക. സാമൂഹിക നീതിയുടെയും ശാക്തീകരണത്തിന്റെയും അടയാളമായി അദ്ദേഹം മ്മിക്കപ്പെടുന്നു. അറിവിലും പഠനത്തിലും അദ്ദേഹത്തിന് അഗാധമായ അഭിനിവേശമുണ്ടായിരുന്നു. അദ്ദേഹത്തിന്റെ പരിശ്രമങ്ങ,നീതിയും സമത്വവും നിറഞ്ഞ ഒരു സമൂഹത്തിനായി പ്രവത്തിക്കാനുള്ള പ്രചോദനമായി എന്നും നിലനിക്കും.”

SM/JY/GP/JD