પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પૂજ્ય બાપુનું સમગ્ર જીવન સત્ય, અહિંસા, કરુણા અને સેવાનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે તેમનું જીવન અને આદર્શો દરેક યુગમાં માનવતાના માર્ગને પ્રકાશિત કરતા રહેશે.
પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું:
“अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च।
निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी॥”
આ સુભાષિતનો સંદેશ એ છે કે જે વ્યક્તિ કોઈપણ જીવને ધિક્કારતો નથી, જે દરેકને મિત્રતા અને કરુણાથી સ્વીકારે છે, જે આસક્તિ અને અહંકારથી મુક્ત છે, જે સુખ અને દુ:ખમાં સમભાવ રાખે છે અને જે હંમેશા ક્ષમાશીલ છે – તે વ્યક્તિ પરમ સાધક છે.
X પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;
“પૂજ્ય બાપુનું સમગ્ર જીવન સત્ય, અહિંસા, કરુણા અને સેવાની એક એવી દીવાદાંડી છે, જે દરેક યુગમાં માનવતા માટે માર્ગ પ્રકાશિત કરતી રહેશે.”
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च।
निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी॥”
पूज्य बापू का संपूर्ण जीवन सत्य, अहिंसा, करुणा और सेवा का ऐसा प्रकाशस्तंभ है, जो हर युग में मानवता का मार्ग प्रशस्त करता रहेगा।
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च।
निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी॥ pic.twitter.com/P6AcuWyVfu
— Narendra Modi (@narendramodi) October 2, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad <img alt=”” src=”http://sta… [
0KB ]