Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધી અને લાલ બહાદૂર શાસ્ત્રીને અમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી અને લાલ બહાદૂર શાસ્ત્રીને અમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ગાંધી જયંતી પર રાષ્ટ્રપિતાને શત્-શત્ નમન. આજથી આપણે પૂજ્ય બાપુના 150માં જન્મવર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છીએ. એમના સપનાઓને પૂર્ણ કરવાનો આપણા પાસે આ એક ખૂબ મોટો અવસર છે.

સૌમ્ય વ્યક્તિત્વ, કુશળ નેતૃત્વ અને બુલંદ જુસ્સાના પ્રતીક લાલ બહાદૂર શાસ્ત્રીજીને એમની જન્મજયંતી પર વિનમ્ર શ્રદ્ધાંજલિ.”

****

RP