Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાત્મા ફુલેને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ફુલેને તેમની જયંતીના અવસર પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મહાત્મા ફુલે પોતાના સમયના એક નિષ્ઠાવાન નેતા હતા, જેમણે સમાજના નીચેના તબક્કાની પીડાને અવાજ આપી અને તેના કષ્ટોને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. તેમની જયંતી પર હું તેમને શ્રદ્ધાંજલી અર્પિત કરું છું.”

પ્રધાનમંત્રીએ કહ્યું, “મહાત્મા ફુલેના આદર્શોથી પ્રેરાઈને આવો, સામૂહિક રૂપથી એક એવા સમાન અને સંવાદિતાપૂર્ણ સમાજનું નિર્માણ કરીએ, જ્યાં શિક્ષાની મહત્વપૂર્ણ ભૂમિકા હોય.”

AP/J.Khunt/GP