Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાત્મા ફુલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ફુલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું “હું મહાત્મા ફુલેની જયંતી પર તેમને નમન કરું છું. સામાજિક સુધાર, મહિલા સશક્તિકરણ અને શિક્ષણ પ્રત્યે તેમના નિઃસ્વાર્થ પ્રયાસોનો પરિવર્તનકારી પ્રભાવ પડયો હતો.”

AP/TR/GP