પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન અભિનેતા ઉત્તમ કુમારને તેમની જન્મ શતાબ્દી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પ્રધાનમંત્રીએ તેમને એક મહાન કલાકાર તરીકે વર્ણવ્યા જેમનો શાશ્વત અભિનય પેઢી દર પેઢી લોકોને જોડતા રહે છે. તેમણે તાજેતરના “મન કી બાત” કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત અભિનેતા વિશે પોતાના વિચારો પણ શેર કર્યા.
“X” પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
“મહાનાયક ઉત્તમ કુમાર… એક મહાન કલાકાર જેમનો શાશ્વત અભિનય પેઢી દર પેઢી લોકોને જોડે છે.
તેમની જન્મશતાબ્દી પર તેમને શ્રદ્ધાંજલિ.
વધુમાં, ગયા રવિવારે #MannKiBaat માં મેં તેમના વિશે જે કહ્યું હતું તે હું શેર કરી રહ્યો છું.”
মহানায়ক উত্তম কুমার… এক কিংবদন্তি যাঁর কালজয়ী পরিবেশনা প্রজন্মান্তরের মানুষের সঙ্গে সংযোগ স্থাপন করে চলেছে।
তাঁর জন্মশতবার্ষিকীতে শ্রদ্ধাঞ্জলি।
গত রবিবার #MannKiBaat অনুষ্ঠানে আমি তাঁর সম্পর্কে যা বলেছিলাম, তাও শেয়ার করছি।”
Mahanayak Uttam Kumar…a legend whose timeless performances connect with people across generations.
Tributes on his birth centenary.
Also sharing what I spoke about him during #MannKiBaat last Sunday.
মহানায়ক উত্তম কুমার… এক কিংবদন্তি যাঁর কালজয়ী পরিবেশনা প্রজন্মান্তরের… pic.twitter.com/GQLr48AO7o
— Narendra Modi (@narendramodi) September 3, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad <img alt=”” src=”http://sta… [
0KB ]
Mahanayak Uttam Kumar...a legend whose timeless performances connect with people across generations.
— Narendra Modi (@narendramodi) September 3, 2026
Tributes on his birth centenary.
Also sharing what I spoke about him during #MannKiBaat last Sunday.
মহানায়ক উত্তম কুমার... এক কিংবদন্তি যাঁর কালজয়ী পরিবেশনা প্রজন্মান্তরের… pic.twitter.com/GQLr48AO7o