Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાન ચિત્રકાર શ્રી સૈયદ હૈદર રઝાના મોત પર દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન ચિત્રકાર શ્રી સૈયદ હૈદર રઝાના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

“ખૂબજ જાણીતા ચિત્રકારનું મૃત્યુ દુઃખદ છે, તેમના કલામાં પ્રદાનને હંમેશા યાદ કરાશે.” , એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

TR