Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહારાજા વીર વિક્રમ કિશોર દેવવર્મા માણિક્ય બહાદુરની જયંતી પર ત્રિપુરાના લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરામાં લોકોને મહારાજા વીર વિક્રમ કિશોર દેવવર્મા માણિક્ય બહાદુરની જયંતી પર શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ત્રિપુરાના તમામ લોકો મહારાજા વીર વિક્રમ કિશોર દેવવર્મા માણિક્ય બહાદુરની જયંતી અતિ ઉત્સાહ સાથે ઉજવણી રહ્યા છે એ જાણીને આનંદ થયો.

મહારાજ વીર વિક્રમ કિશોર દેવવર્મા માણિક્ય બહાદુરે ત્રિપુરાના વિકાસ માટે કરેલું પ્રદાન ક્યારેય ભૂલી નહીં શકાય.”

TR