Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહારાણી એલિઝાબેથ II ના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાણી એલિઝાબેથ II ના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ II ને આપણા સમયની મહાન વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. તેણીએ તેમના રાષ્ટ્ર અને લોકોને પ્રેરણાદાયી નેતૃત્વ પ્રદાન કર્યું. તેણીએ જાહેર જીવનમાં ગૌરવ અને શિષ્ટાચારને વ્યક્ત કર્યો. તેમના નિધનથી દુઃખી છું. આ દુ:ખની ઘડીમાં મારા વિચારો તેના પરિવાર અને યુકેના લોકો સાથે છે.”

“2015 અને 2018 માં મારી યુકેની મુલાકાતો દરમિયાન મહારાણી એલિઝાબેથ II સાથે મારી યાદગાર મુલાકાતો થઈ હતી. હું તેમની હૂંફ અને દયાને ક્યારેય ભૂલીશ નહીં. એક મીટિંગ દરમિયાન તેમણે મને મહાત્મા ગાંધીએ તેના લગ્નમાં ભેટમાં આપેલો રૂમાલ બતાવ્યો હતો. હું હંમેશા આ ચેષ્ટાનું સન્માન કરીશ.”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]