Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં થયેલા બસ અકસ્માતમાં જાનહાની થવા પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં થયેલા બસ અકસ્માતમાં જાનહાની થવા પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “મહારાષ્ટ્રના પાલઘરમાં થયેલો બસ અકસ્માત દુર્ભાગ્યપૂર્ણ છે. પીડિત પરિવારોને મારી સહાનુભૂતિ તથા ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. મહારાષ્ટ્ર સરકાર અસરગ્રસ્તોને શક્ય બધી જ મદદ પૂરી પાડશે.”

RP