Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં લોકોને રાજ્યનાં સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં લોકોને રાજ્યનાં સ્થાપના દિવસ નિમિત્તે શુભકામના પઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “મહારાષ્ટ્રના સૌ નાગરિકોને રાજ્યનાં સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ. હું મહારાષ્ટ્રની નિરંતર પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરૂ છું. રાજ્ય નવી ઊંચાઇઓ સિદ્ધ કરે અને દેશની વિકાસ યાત્રામાં પોતાનું યોગદાન આપતું રહે તેવી મનોકામના.”

****

NP/J.Khunt/GP/RP